Har har mhadev
2023-02-13 09:39:06
1) આ ગ્રુપમાં માત્ર લોકડાયરો,પૌરાણિક ભજનો અવનવા જોક્સ, કોમેડી ફોટા અને વિડિઓ, રસપ્રદ હકીકતો,સારા સુવિચારો વગેરે સિવાય કોઈ પણ પ્રકારના મેસેજીસ મોકલવા નહિ. 2) આ ગ્રુપ માં કોઈપણ જાતની નગ્નતા, અશ્લીલ ફોટા, વિડિઓ કે જોક્સ શેર કરવા નહિ. 3) આ ગ્રુપ કોઈપણ જાતની ધંધાકીય જાહેરાત,લિંક કે પ્રચાર કરવો નહિ. 4) ગ્રુપ ના અન્ય કોઈ પણ સભ્ય વિષે ખરાબ ટિપ્પણી કરવી નહિ. 5) માતાજી કે અન્ય દેવી દેવતાઓના સોગંદ વાલી પૉસ્ટ આ ગ્રુપમાં મોકલવી નહીં 6) ગ્રુપ ના નિયમો નું પાલન નહિ કરનાર વ્યક્તિ ને ગ્રુપ માંથી નીકાળી નાખવામાં આવશે.
* Report this group X

